Letest News & Highlights


♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

ગુણોત્સવ માટે ઉપયોગી

જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો
c

પ્રાથમિક શાળાઓ માટે ખુબજ ઉપયોગી લિંક.

Wednesday, February 19, 2020

દેવીસર ક્લસ્ટર કક્ષાની વાચક સ્પર્ધા

દેવીસર ક્લસ્ટર કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા યોજાઈ.

                                          તા.19/02/2020
 દેવીસર કલસ્ટર કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન શ્રી દેવસર પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ક્લસ્ટર ની દેવીસર, દેવસર,ભીમસર,હીરાપર, ગોધિયાર મોટી, અરલ મોટી,અરલ નાની કુમાર અને કન્યા શાળા, ઝાલુ પ્રા. શાળાના બાળકોએ ભાગ લીધેલ હતો. દેવસર પ્રા. શાળાના આચાર્યે મનીષભાઈ પટેલએ સમગ્ર સંચાલન કરેલ. જુદી જુદી શાળામાંથી આવેલ વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ પ્રયાસ કરેલ. ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર અને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.  તેમજ ધો.6, 7, 8 માંથી પ્રથમ વિજેતાને 200 રૂપિયા ના પુસ્તક ખરીદવા કુપન આપવામાં આવ્યા હતા. ધો.6 માં પ્રથમ ક્રમે અરલ મોટી ,  ધો.7 માં દેવસર અને ધો.8 માં લખિયારવિરાના બાળકો વિજેતા થયેલ.કાર્યક્રમને સફળ બનાવવા સી.આર.સી.કો.ઓ વિનોદભાઈ પ્રજાપતિ, શક્તિસિંહ, વિપુલભાઈ, વિજયભાઈ, નીતિનભાઈ, મનીષભાઈ ,આનંદભાઈ, જયદીપભાઈ, મુકેશભાઈ, દશરથભાઈ, કિશનભાઈ તેમજ વિરેનભાઈએ સહયોગ આપેલ હતો. સમગ્ર કાર્યક્રમને દેવીસરના ગ્રુપાચાર્યશ્રી રામુભા જાડેજા સાહેબે માર્ગદર્શન પુરૂ પાડેલ.



















       શિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે નખત્રાણા તાલુકાના દેવીસર ક્લસ્ટરની શ્રી ઝાલુ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી ‌વિરેનભાઈને વર્ષ ૨૦૧૯-૨૦ ના પ્રથમ સત્ર દરમિયાન શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી‌ કરવા બદલ પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર થી  સન્માન કરવામાં આવ્યુ હતું.
       રાજ્ય સરકાર તરફથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતા અને શાળાકિય સહઅભ્યાસિક પ્રવૃતિ, નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક યોગદાન વિગેરમાં ઉત્સાહપૂર્વક સક્રિય રહેનારા પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તે માટે પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માટે સમગ્ર રાજ્યના દરેક કલસ્ટર દીઠ અને દરેક સત્ર દિઠ એક શિક્ષક અથવા મુખ્ય શિક્ષકની પસંદગી કરવામાં છે.



Thursday, March 28, 2019

નકશા

આવનારી પરીક્ષા માટે ઉપયોગી વિવિધ નકશાઓ


*⭕આવનારી પરીક્ષા માટે સાચવી રાખવા જેવી PDF*

✅ *ગુજરાત*
✅ *ભારત*
✅ *દુનિયાના*
*કોરા નકશા ડાઉનલોડ કરો*
👉 *સીધી પ્રિન્ટ કરી આપી શકાય તેમજ સામાજિક ની નકક્ષા લાગતી પ્રવૃત્તિ માટે ખૂબ ઉપયોગી*
👇👇👇👇👇👇
ગુજરાત નો નકશો

ભારતનો નકશો

Monday, February 4, 2019

શાળા સ્વચ્છતા એવોર્ડ

કચ્છ જિલ્લાના શાળા સ્વચ્છતા એવોર્ડ માટે ની શાળાઓ લિસ્ટ જાહેર
Click Here

વિકલાંગતા પ્રમાણપત્ર કેમ્પ


જે દિવ્યાંગ બાળક પાસે પ્રમાણપત્ર ન હોય તેમને પ્રમાણપત્ર કાઢી આપવાનો કેમ્પ 08/02/2019 ના CHC Nakhatrana ખાતે છે. આવા બાળકોને જાણ કરવી અને કેમ્પમાં મોકલવા.

Sunday, February 3, 2019

અગત્યની વેબસાઈડ અને બ્લોગ

          કલેક્ટર શ્રી,  કચ્છ જિલ્લો.
                       

          જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ(કચ્છ)