- Home
- આપણું ગુજરાત
- પ્રજ્ઞા મટીરીયલ્સ
- પ્રજ્ઞા માટે ગીત સંગ્રહ
- ઉપયોગી વેબસાઇડ
- MP3 ગીત
- પ્રવાસ ફાઈલ
- ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન
- SSA મોડ્યુલ સંગ્રહ
- ઉપયોગી સોફ્ટવેર
- અભિપ્રાય આપો
- એકમ કસોટી પેપર અને સોલ્યુશન
- શિક્ષક ઉપયોગી બ્લોગ લિંક
- પુરણ ગોંડલીયા વિડીયો સંગ્રહ
- અગત્યની વેબસાઈડ અને બ્લોગ
- શાળા ઉપયોગી ફાઇલ સંગ્રહ

Letest News & Highlights
♣ Most Important Notice Board
► ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન
► NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection
► PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection
► NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection
► નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection
► Vande Gujarat Channel October 2018 Time Table Download PDF
► ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ
► વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક
► ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ
► સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે
►જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરોપ્રાથમિક શાળાઓ માટે ખુબજ ઉપયોગી લિંક.
- Online Attendance Link 1 Click Hear
- Online Attendance Link 2 Click Hear
- ધોરણ-2 નિદાન કસોટી એન્ટ્રી લિંક
- Unit Test Marks Entry Link Click Here
- Gunotsav Result Click Hear
- Teacher Certificate of Gunotsav Click Hear
- School Certificate Click Hear
- Gyankunj Click Hear
- Child Tracking Click Hear
- Exam Marks Entry Click Hear
Wednesday, February 19, 2020
દેવીસર ક્લસ્ટર કક્ષાની વાચક સ્પર્ધા
તા.19/02/2020
દેવીસર કલસ્ટર કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન શ્રી દેવસર પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ક્લસ્ટર ની દેવીસર, દેવસર,ભીમસર,હીરાપર, ગોધિયાર મોટી, અરલ મોટી,અરલ નાની કુમાર અને કન્યા શાળા, ઝાલુ પ્રા. શાળાના બાળકોએ ભાગ લીધેલ હતો. દેવસર પ્રા. શાળાના આચાર્યે મનીષભાઈ પટેલએ સમગ્ર સંચાલન કરેલ. જુદી જુદી શાળામાંથી આવેલ વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ પ્રયાસ કરેલ. ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર અને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ ધો.6, 7, 8 માંથી પ્રથમ વિજેતાને 200 રૂપિયા ના પુસ્તક ખરીદવા કુપન આપવામાં આવ્યા હતા. ધો.6 માં પ્રથમ ક્રમે અરલ મોટી , ધો.7 માં દેવસર અને ધો.8 માં લખિયારવિરાના બાળકો વિજેતા થયેલ.કાર્યક્રમને સફળ બનાવવા સી.આર.સી.કો.ઓ વિનોદભાઈ પ્રજાપતિ, શક્તિસિંહ, વિપુલભાઈ, વિજયભાઈ, નીતિનભાઈ, મનીષભાઈ ,આનંદભાઈ, જયદીપભાઈ, મુકેશભાઈ, દશરથભાઈ, કિશનભાઈ તેમજ વિરેનભાઈએ સહયોગ આપેલ હતો. સમગ્ર કાર્યક્રમને દેવીસરના ગ્રુપાચાર્યશ્રી રામુભા જાડેજા સાહેબે માર્ગદર્શન પુરૂ પાડેલ.
શિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે નખત્રાણા તાલુકાના દેવીસર ક્લસ્ટરની શ્રી ઝાલુ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી વિરેનભાઈને વર્ષ ૨૦૧૯-૨૦ ના પ્રથમ સત્ર દરમિયાન શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર થી સન્માન કરવામાં આવ્યુ હતું.
રાજ્ય સરકાર તરફથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતા અને શાળાકિય સહઅભ્યાસિક પ્રવૃતિ, નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક યોગદાન વિગેરમાં ઉત્સાહપૂર્વક સક્રિય રહેનારા પ્રાથમિક શાળાના શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તે માટે પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માટે સમગ્ર રાજ્યના દરેક કલસ્ટર દીઠ અને દરેક સત્ર દિઠ એક શિક્ષક અથવા મુખ્ય શિક્ષકની પસંદગી કરવામાં છે.