Letest News & Highlights


♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

ગુણોત્સવ માટે ઉપયોગી

જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો
c

પ્રાથમિક શાળાઓ માટે ખુબજ ઉપયોગી લિંક.

Friday, January 18, 2019

દેવીસર કલાઉત્સવ

દેવીસર સીઆરસી કક્ષાના કલા મહોત્સવ અંંતર્ગત વિવિધ સ્પર્ધા યોજવામાંંઆવી. 

દેવીસર, તા.૦૩/૧૦/૨૦૧૮  બુધવાર ના રોજ દેવીસર સીઆરસીની પ્રાથમિક શાળાનો ગાંધીજીની ૧૫૦ મી જન્મજંયતિની ઉજવણીના ભાગરુપે વિવિધ સ્પર્ધાઓનુંં કલસ્ટર કક્ષાએ આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં દેવીસર, ઉલટ.ભીમસર, અરલ મોટી, અરલ નાની કુમાર, અરલ નાની કન્યા,દેવસર, હિરાપર, લાખીયાવિરા પ્રાથમિક શાળાએ ભાગ લીધેલ હતો. વિવિધ સ્પર્ધામાં વક્તુત્વ સ્પર્ધા, કાવ્ય લેખન , નિંબધ લેખન ,ચિત્ર સ્પર્ધાનુંં આયોજન સુંદર રીતે દેવીસર પ્રા. શાળામાં કરવામાં આવેલ. જેમાંં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર તથા પ્રથમ ત્રણ નંબર આવનાર ને ઇનામ વિતરણ કરવામાં આવેલ . કાર્યક્રમને સફળ બનાવવા દેવીસર ગ્રૂપ આચાર્યશ્રી રામુભા જાડેજા, સીઆરસી કો.ઓ. વિનોદભાઇ પ્રજાપતી તથા પેટા શાળામાંથી આવેલ શિક્ષકોએ મહત્વની ભુમિકા ભજવેલ હતી. પ્રથમ નંબરના વિજેતા સ્પર્ધક બ્લોક કક્ષાએ ભાગ લેવા જશે. દેવીસર પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું સમગ્ર સંચાલન શક્તિસિંહ દેવડા સાહેબે કરેલ.