Letest News & Highlights


♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

ગુણોત્સવ માટે ઉપયોગી

જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો
c

પ્રાથમિક શાળાઓ માટે ખુબજ ઉપયોગી લિંક.

Sunday, January 20, 2019

UDID CARD

 દિવ્યાંગ બાળકો માટે UDID CARD માટે ઓનલાઇન ફોર્મ ભરો.
👆🏻દિવ્યાંગ બાળકોના UDID કાર્ડ બનાવવા હોવાથી ઉપરોકત પરિપત્ર મુજબ 3 પેજનું ફોર્મ છે એ દરેક બાળકનું ભરી એની સાથે જરૂરી આધાર પુરાવા જોડી દિન-૪ માં આપવુ.

-જે બાળકોનું ફોર્મ ભરવાનું છે તેની યાદી ઇ મેઇલ કરેલ છે. દિવ્યાંગ બાળકોના સર્વેમાં નોંધેલ તમામ, મેડિકલ સર્ટી ધરાવતા હોય કે ન ધરાવતા હોય તેવા તમામનું ફોર્મ ભરવાનું છે 

- હવે પછી આ કાર્ડના આધારે જ બાળકને મળવા પાત્ર લાભો મળશે તેની ખાસ તકેદારી રાખવી

-  ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના હોવાથી વ્યવસ્થિત કોપી મોકલાવી