*૭૦ માં પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છા..*.
*જય હિંદ*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
સંગ્રામે મુક્તતાના, અમર યશધરી, ભેટ દીધી સુભાગી
ઝૂમે વ્યોમે ત્રિરંગો, ફરફર ફરકી, ધન્ય મા ભારતી તું!
પ્રજાસત્ત્તાક ભોમે, સુરભિત કુસુમે, વાયરા હેત ઢોળે
ઝીલી તોપો સલામી, દ્ર્ઢ જન ઉરમાં , ગૌરવી શોભતી તું
……………………
આઝાદ પ્રજાસત્તાક ને હવે ત્રિરંગી શાનથી ,૨૧મી સદીમાં નવી પહેચાન સાથે ઉભરવા થનગની રહેલ, યુવા ભારતનો જય ઘોષ, એ વતન પ્રેમીઓનો ઉમંગ છે. ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વે , દેવીસર અને બીબ્બર સી.આર.સી. વતી શુભેચ્છાઓ