ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો: gg.gg/ssa78c
ડાઉનલોડ કરવા માટેની લીંક www.ssagujarat.org પર પણ ઉપબબ્ધ છે.
QR Code સ્કેન કરવાથી પણ ડાઉનલોડ માટેની લીંક ઓપન થશે.
નમસ્કાર મિત્રો...
ધોરણ ૭ અને ધોરણ ૮ના ગણિત તેમજ વિજ્ઞાન વિષયના બીજા સેમેસ્ટરના NCERT આધારિત નવીન અભ્યાસક્રમ મુજબના વિડીયો કન્ટેન્ટ સ્ટેટ રિસોર્સ ગૃપના તજજ્ઞ શિક્ષકશ્રીઓ અને જીસીઇઆરટીની તજજ્ઞ ટીમના સહયોગથી તૈયાર કરવામાં આવેલ છે.
⬇ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો: gg.gg/ssa78c
⬇ડાઉનલોડ કરવા માટેની લીંક www.ssagujarat.org પર પણ ઉપબબ્ધ છે.
ઉપર આપેલ QR Code સ્કેન કરવાથી પણ ડાઉનલોડ માટેની લીંક ઓપન થશે.
ઉપરોક્ત લિંક (URL) પરથી એપ્લીકેશન સાથેના વિડીયો કન્ટેન્ટ SSAVC ફોલ્ડર સ્વરૂપે ડાઉનલોડ થશે. જેને ચલાવવા માટે Chrome Browser હોવું જરૂરી છે.
SSAVC ફોલ્ડર જે તે લેપટોપ / કોમ્પ્યુટરના કોઇ પણ Location કે પેનડ્રાઇવ કે એક્ષ્ટર્નલ સ્ટોરેજ પર કોપી કરી રાખવાથી તેનો ઉપયોગ વર્ગખંડ કાર્ય માટે થઇ શકશે.
SSAVC ફોલ્ડરમાં રહેલ home.html file પર ક્લીક કરવાથી લેપટોપ / કોમ્પ્યુટરના વેબ બ્રાઉઝર પર ધોરણ, વિષય અને એકમ વાર અનુક્રમણિકા સાથેની એપ્લીકેશન ખુલી જશે અને શિક્ષકો તેમની જરૂરિયાત મુજબ એકમ પસંદ કરી વર્ગખંડમાં વિડીયો કન્ટેન્ટનો ઉપયોગ કરી શકશે.
આભાર.....